સ્કાય વિલા - 14 (Sky Villa - 14)

Sky Villa - 14

12 Hours : Rs.7000 24 Hours : Rs.9000
12 Hours : Rs.9000 24 Hours : Rs.11000

સ્કાય વિલા - 14 (Sky Villa - 14) With swimming pool, Kitchen with amenities fridge, 2 bed room, capacity for 15 persons, parking area available,

Sky Villa - 14 in Dhoran Pardi,Surat is a top player in the category of farmhouse in the Surat. This well-known establishment acts as a one-stop destination servicing customers both local and from other parts of Surat.

Sky Villa - 14 facilities Amenities and facilities

  • સ્વિમિંગ પૂલ
  • બાળકો નો સ્વિમિંગ પૂલ
  • ફ્રીઝ
  • ચૂલો
  • વાસણ
  • ગેસ નો બાટલો
  • ડાઇનિંગ ટેબલ
  • ખુરશી
  • સોફા સેટ
  • ટિપોઈ
  • મ્યુઝિક સિસ્ટમ
  • ટી.વી
  • બેડરૂમ એ.સી
  • કાર પાર્કિંગ
  • ગઝેબો
  • સ્ટ્રીટ લાઈટ
  • ગાર્ડન
  • ટેરેસ
  • બીજી સગવડો
  • ફિલ્ટર
  • ગાદલા
  • ખાટલા
  • ચિલ્ડ્રેન પ્લે એરિયા
Location Dhoran Pardi,Surat

Exact location information is provided after a booking is confirmed.

  • CheckIn Time
    7:00 PM - 24hr
    7:00 AM - 12hr
  • CheckOut Time
    7:00 PM - 24hr
    7:00 PM - 12hr
  • Farm Size
    460 Var
  • Swimming Pool Size
    12 X 22
  • Total Capacity
    15 Persons
  • Extra person charge
    Rs.100
  • 1 Kitchen
  • 3 Bathroom
  • 2 Bedroom
  • 5 Khatla
  • 5 Gadla
Date

Need help?

Contact Us

Rules and Guidlines

  • No Alcohol Party
  • No Smoking
  • Self Cooking
  • Self Cleaning
  • Staircase only
  • No Pets
  • No Luggage Responsibility
  • Non-veg not allowed

નિયમો

  • ફેમીલી માટે જ ફાર્મનો ઉપયોગ કરી શકાશે.
  • સ્મોકિંગ, દારૂ કે નોનવેજ લઈ જવાની સખત મનાઈ છે. કોઈપણ જગ્યાએ પાન માવા ખાઈને થુંકવું નહિ.
  • સંપુણૅ ફાર્મની સાફસફાઈ કરીને જવાનુ રહેશે જેમ કે રસોડા વિભાગ ( વાસણ ) તથા બંગલા વિભાગ પાકિઁગ વગેરે સાફ કરવાનું રહેશે.
  • કોઈપણ વસ્તુની ભાંગટુટ થાય તો તે જવાબદારી ભાડે લેનારની રહેશે.
  • ચેક ઈન સમયે 3000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહેશે જે ચેકઆઉટ સમયે પરત મળશે.
  • કોઈપણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં છતા પણ અમારી જાણ બહાર કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ થશે તો તેની સંપુણૅ જવાબદારી ભાડે લેનારની રહેશે.
  • ફાર્મહાઉસની અંદર કે બહાર કોઈપણ જાતની દૂઘૅટના થાય તો તેની જવાબદારી અમારી રહેશે નહી તે જવાબદારી ફાર્મ ભાડે રાખનારની રહેશે. ( નાના બાળકોની જવાબદારી તમારી રહેશે.)
  • ભીનાં કપડાં પહેરીને બંગલામાં પ્રવેશવુ નહી જો ભૂલથી પ્રવેશશે તો તેની સાફસફાઈ તુરંત તમારે જાતે કરવાની રહેશે.
  • ફાર્મનું બુકીંગ કરાવતી વખતે ૧૦૦% એડવાન્સ આપવાનું રહેશે અને કોઈપણ એક વ્યક્તિ ની આધાર કાર્ડ ની નકલ આપવાની રહેશે.
  • સંજોગો વસાત પાવર જાય કે પાવરનો કાપ આવે તો તેની જવાબદારી ફાર્મ માલિકની રહેશે નહિ.
  • બુકીંગ કરાવેલ તારીખ કેન્સલ થાય તો બીજી કોઈપણ તારીખમાં ટ્રાન્સફર થશે નહિં અને બુકીંગ કરાવેલ પૈસા પરત મળશે નહિ તેની ખાસ નોંધ લેવી.
  • બાથ માં કચરો નાખવો નહી તથા બાથ માં સાબુ- શેમ્પુ થી નાહવુ નહી. ફાર્મની વસ્તુ જેમ હોઈ તેમ મુકીને જવાનુ રહેશે
  • લોન ઉપર ચુલો - તાપણું કરવું નહી. ફુલ - ઝાડ ને નુકસાન કરવું નહિ.
  • જતી વખતે કચરા નું ઝબલું ભરી બહાર સાઈડ માં મૂકી દેવું. . D.J સાઉન્ડ સાંજે ૧૦.૦૦ વાગ્યા પછી વગાડવુ નહિ.
  • છેલ્લો નિણૅય ફાર્મ હાઉસ માલિકનો રહેશે.
  • ફાર્મ પર કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ ખોવાય જાય તો તેની જવાબદારી ફાર્મ ભાડે રાખનાર ની રહેશે, નઈ કે ફાર્મ ના માલિક કે ફાર્મ ભાડે આપનારની.

કેન્સલ કરવાના નિયમો

  • 👉 1 દિવસ પહેલા રદ કરવામા આવશે તો ટોટલ ભાડા ના 100% ચાર્જ લાગશે એટલે 0% રકમ પાછી મળશે.
  • 👉 3 દિવસ પહેલા રદ કરવામા આવશે તો ટોટલ ભાડા ના 25% ચાર્જ લાગશે એટલે 75% રકમ પાછી મળશે.
  • 👉 7 દિવસ પહેલા રદ કરવામાં આવશે તો ટોટલ ભાડા ના 10% ચાર્જ લાગશે એટલે 90% રકમ પાછી મળશે.

નોંધઃ ફાર્મ પર કોઈ આલ્કોહોલ કે બીજી કોઈ પાર્ટી કરવી નહિ.