Aashirwad Farm (Dumas)
12 Hours : Rs.10000
24 Hours : Rs.14000
12 Hours : Rs.13000
24 Hours : Rs.17000
Aashirwad Farm (Dumas) With swimming pool, Kitchen with amenities fridge, 4 bed room, capacity for 15 persons, parking area available,
Aashirwad Farm (Dumas) in Dumas,Surat is a top player in the category of farmhouse in the Surat. This well-known establishment acts as a one-stop destination servicing customers both local and from other parts of Surat.
Aashirwad Farm (Dumas) facilities Amenities and facilities
- સ્વિમિંગ પૂલ
- બાળકો નો સ્વિમિંગ પૂલ
- ફ્રીઝ
- ચૂલો
- વાસણ
- ગેસ નો બાટલો
- ડાઇનિંગ ટેબલ
- ખુરશી
- સોફા સેટ
- ટિપોઈ
- ટી.વી
- વાઇફાઇ
- બેડરૂમ એ.સી
- કાર પાર્કિંગ
- ગઝેબો
- સ્ટ્રીટ લાઈટ
- ગાર્ડન
- ફિલ્ટર
- ગાદલા
- ખાટલા
- હીટર
- ચિલ્ડ્રેન પ્લે એરિયા
Location Dumas,Surat
Exact location information is provided after a booking is confirmed.
-
CheckIn Time
-
CheckOut Time
-
Farm Size
1000 -
Swimming Pool Size
15 x 25 -
Total Capacity
15 Persons -
Extra person charge
Rs.500
- 1 Kitchen
- 3 Bathroom
- 4 Bedroom
- 2 Khatla
- 5 Gadla
Need help?
Contact UsRules and Guidlines
- No Alcohol Party
- No Smoking
- Self Cooking
- Self Cleaning
- Staircase only
- No Pets
- No Luggage Responsibility
- Non-veg not allowed
નિયમો
- ફેમીલી માટે જ ફાર્મનો ઉપયોગ કરી શકાશે.
- સ્મોકિંગ, દારૂ કે નોનવેજ લઈ જવાની સખત મનાઈ છે. કોઈપણ જગ્યાએ પાન માવા ખાઈને થુંકવું નહિ.
- સંપુણૅ ફાર્મની સાફસફાઈ કરીને જવાનુ રહેશે જેમ કે રસોડા વિભાગ ( વાસણ ) તથા બંગલા વિભાગ પાકિઁગ વગેરે સાફ કરવાનું રહેશે.
- કોઈપણ વસ્તુની ભાંગટુટ થાય તો તે જવાબદારી ભાડે લેનારની રહેશે.
- ચેક ઈન સમયે 3000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહેશે જે ચેકઆઉટ સમયે પરત મળશે.
- કોઈપણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં છતા પણ અમારી જાણ બહાર કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ થશે તો તેની સંપુણૅ જવાબદારી ભાડે લેનારની રહેશે.
- ફાર્મહાઉસની અંદર કે બહાર કોઈપણ જાતની દૂઘૅટના થાય તો તેની જવાબદારી અમારી રહેશે નહી તે જવાબદારી ફાર્મ ભાડે રાખનારની રહેશે. ( નાના બાળકોની જવાબદારી તમારી રહેશે.)
- ભીનાં કપડાં પહેરીને બંગલામાં પ્રવેશવુ નહી જો ભૂલથી પ્રવેશશે તો તેની સાફસફાઈ તુરંત તમારે જાતે કરવાની રહેશે.
- ફાર્મનું બુકીંગ કરાવતી વખતે ૧૦૦% એડવાન્સ આપવાનું રહેશે અને કોઈપણ એક વ્યક્તિ ની આધાર કાર્ડ ની નકલ આપવાની રહેશે.
- સંજોગો વસાત પાવર જાય કે પાવરનો કાપ આવે તો તેની જવાબદારી ફાર્મ માલિકની રહેશે નહિ.
- બુકીંગ કરાવેલ તારીખ કેન્સલ થાય તો બીજી કોઈપણ તારીખમાં ટ્રાન્સફર થશે નહિં અને બુકીંગ કરાવેલ પૈસા પરત મળશે નહિ તેની ખાસ નોંધ લેવી.
- બાથ માં કચરો નાખવો નહી તથા બાથ માં સાબુ- શેમ્પુ થી નાહવુ નહી. ફાર્મની વસ્તુ જેમ હોઈ તેમ મુકીને જવાનુ રહેશે
- લોન ઉપર ચુલો - તાપણું કરવું નહી. ફુલ - ઝાડ ને નુકસાન કરવું નહિ.
- જતી વખતે કચરા નું ઝબલું ભરી બહાર સાઈડ માં મૂકી દેવું. . D.J સાઉન્ડ સાંજે ૧૦.૦૦ વાગ્યા પછી વગાડવુ નહિ.
- છેલ્લો નિણૅય ફાર્મ હાઉસ માલિકનો રહેશે.
- ફાર્મ પર કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ ખોવાય જાય તો તેની જવાબદારી ફાર્મ ભાડે રાખનાર ની રહેશે, નઈ કે ફાર્મ ના માલિક કે ફાર્મ ભાડે આપનારની.
કેન્સલ કરવાના નિયમો
- 👉 1 દિવસ પહેલા રદ કરવામા આવશે તો ટોટલ ભાડા ના 100% ચાર્જ લાગશે એટલે 0% રકમ પાછી મળશે.
- 👉 3 દિવસ પહેલા રદ કરવામા આવશે તો ટોટલ ભાડા ના 25% ચાર્જ લાગશે એટલે 75% રકમ પાછી મળશે.
- 👉 7 દિવસ પહેલા રદ કરવામાં આવશે તો ટોટલ ભાડા ના 10% ચાર્જ લાગશે એટલે 90% રકમ પાછી મળશે.
નોંધઃ ફાર્મ પર કોઈ આલ્કોહોલ કે બીજી કોઈ પાર્ટી કરવી નહિ.